English Quote in Shayri by Paras Pandya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધોના સરનામા બદલાઈ ગયા,
લાગણીઓ રાહ જોતી રહી ગઈ.

અમે હતા એકલા અધુરા રહી ગયા,
હૈયે હરખ આંખોમાં આંસું સુકાઈ ગયા.

પ્રેમ નો ઈઝહાર ક્ષણવારમાં જ થઈ ગયો,
કવિતા તમારી સાંભળી ને મને 'પ્રેમ' થઈ ગયો.

પ્રશ્નો હતા મારા ઉત્તર નો વારો તમારો ગયો,
મૈન ધારણ કર્યું તમે અમે રાહ જોતા રહી ગયા.

શું ભુલ હતી અમારી એકલો મુકી ચાલ્યા ગયા,
સાહસ કર્યું આંસું લુસવાનુ તમે આંસું થકી વહી ગયા.

સમયને રંગ-રુપ-મન તમારા બદલાઈ ગયા,
હૈયે હાથ અમારા અમે એકલા અધુરા રહી ગયા.

સંબંધોના સરનામા બદલાઈ ગયા,
લાગણીઓ રાહ જોતી રહી ગઈ.

લિ. પારસ પંડ્યા
+91 7874807585

English Shayri by Paras Pandya : 111060550
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now