મૃત્યુ જેટલુ મોટુ
પૂર્ણવિરામ કોઈ નથી
"શવ" પર ફૂલ મુકીએ છીએ
એ પહેલા હૃદય પર
પથ્થર મુકવો પડે છે...

Gujarati Blog by karma believer : 111060519

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now