Gujarati Quote in Good Night by Ram Bharvad

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ ને આમ દિવસો ગયા ને, રૉજ.
સાંજ પણ પડતી ગઇ,
શૌખ મરતા ગયા એક એક કરીને,
જવાબદારી વધતી ગઇ,
સપનાઓ રૂંધાયા અને મુલાયમ,
હાથ ની રેખાઓ બળતી ગઇ,
પૈસા ને પરિસ્થિતિના ખેલ મા,
સાલી જીંદગી ઢળતી ગઇ,
સારા કે સાચા હોવાની સજાઓ,
હર ઘડી ધડી મળતી ગઇ,
આ ન કરો પેલું ન કરતાં તેવી,
બરાબર સુચના મળતી ગઇ,
રહેવું હતુ નાનુ અમારે પણ ,
ઉમર હતી કે વધતી ગઇ,
આમ ને આમ દિવસો ને
જીન્દગી ની સાંજ પણ પડતી ગઇ.

-- રામ

Gujarati Good Night by Ram Bharvad : 111060497
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now