Gujarati Quote in Blog by Hina Modha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે પણ દિલ દુભાય ને ત્યારે self hurt કરવું એ આ દુનિયાનો સૌથી મોટો crime છે.....!!!!!!!
કારણ આ બધું તો નોર્મલ છે અવસ્થાના પડાવ પ્રમાણે જે કાંઈ પણ કરશું થવાનું જ હોય છે તો પછી ત્યાં જાત ને દુઃખી કરી ને મોટા રીઢા ગુનેહગાર બનવું એના કરતાં surprising life ને એની સાથે તાલમેલ બનાવી જીવી ને મોટા કલાકાર બનવામાં શુ વાંધો...!!!..
So please dont try to hurt your self...for this silly things. Yes અહીં ઘણા લોકો ને આ silly things વાપર્યું એ નહીં ગમે પણ અમુક સમય જતા ને જીરવતા આપડે ખુદ હસતા જ હોઈએ છીએ આપડી હરકતો પર...so keep smiling...and live a helthy life....with many mix experiment & experience.

-Hina modha

Gujarati Blog by Hina Modha : 111060338
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now