દીવો માટીનો હોય કે સોનાનો પરંતુ તેના દ્વારા મળતો પ્રકાશ કેટલો તે મહત્વનુ છે
તેવી જ રીતે
મીત્ર અમીર છે કે ગરીબ તે નહીં સંકટ સમયે કેટલો ઉપયોગી તે મહત્વનું છે
Good morning

Gujarati Quotes by Prashant Soni : 111060328
Prashant Soni 8 year ago

yes True ... now a days money matters first than relations

Krina 8 year ago

લોકો એ રૂપિયા ને લાગણી કરતા વધુ મહત્વ આપી દીધું છે એટલે જ તો આજ કાલ નો સંબંધ બસ બહાર થી જ હોય છે...સુપ્રભાત....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now