પ્રેમ તો સાહેબ રાધા-કૃષ્ણ જેવો કરાય...
બાકી મોઢે રૂમાલ અને દુપટો બાંધીને કોઈ ખૂણામાં પ્રેમ
નો થાય my dear...

Gujarati Shayri by Pravin.. : 111060314
Krina 8 year ago

વાત તો બઉ સાચી પણ રાધા કૃષ્ણ નો પ્રેમ દિલ થી હતો રાધા ના રૂપ કે શરીર સાથે નાતો...અને આજ કાલ ના લોકો રાધા કૃષ્ણ જેવો પ્રેમ કરે તેવી ઓકાત નથી કોઈ ની કેમ કે લોકો ના દિલ માં પાપ સિવાય કંઈ નથી ભર્યું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now