આમ ને આમ દિવસો ગયા ને, રૉજ.
સાંજ પણ પડતી ગઇ,
શૌખ મરતા ગયા એક એક કરીને,
જવાબદારી વધતી ગઇ,
સપનાઓ રૂંધાયા અને મુલાયમ,
હાથ ની રેખાઓ બળતી ગઇ,
પૈસા ને પરિસ્થિતિના ખેલ મા,
સાલી જીંદગી ઢળતી ગઇ,
સારા કે સાચા હોવાની સજાઓ,
હર ઘડી ધડી મળતી ગઇ,
આ ન કરો પેલું ન કરતાં તેવી,
બરાબર સુચના મળતી ગઇ,
રહેવું હતુ નાનુ અમારે પણ ,
ઉમર હતી કે વધતી ગઇ,
આમ ને આમ દિવસો ને
જીન્દગી ની સાંજ પણ પડતી ગઇ.

Gujarati Thought by Chavda Girimalsinh Giri : 111060312
Chavda Girimalsinh Giri 8 year ago

@krina , Really true..?

Krina 8 year ago

ઘણી વાર મને એવું થાય કે નાનપણ થી જ કોઈ જીવતા નથી શિખવાડ તું બસ મારતા જ શીખવાડે અને દરાઈ તો એવું નાખે ને ભનીસ નઈ ને તો એવું થશે કાચ જેવા સબંધો પાછળ દોડતા તા શીખવે પ્રેમ જાણ્યા વિના પ્રેમ સમજવા બેસે માણસ ને તો સમજવાનું જ નઈ એ શું વિચારે છે જીવન માં તે શું ચહે છે ના એવું નઈ બસ બધા એવું કરે તારે પણ કરવાનું અને બસ પછી તે માણસ ને દુઃખી થવાનું જીવન ની વાસ્તવિકતા નાના છોકરા થી છૂપાવે તે નઈ સમજે તમારા થી વધુ સમજશે મજબૂત બનાવો ને શું કામ કમજોર બનાવો છો અને પછી ભૂલ થાય તો વાંક અપડો વાહ રે દુનિયા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now