બહુ ગજબ ની છે આ દુનિયા યારો,

બહુ ગજબ ની છે આ દુનિયા યારો,

જરૂરિયાત ના સમય મા દેખાડે છે ચમકારો,

કંઈક ઢાંક પીછાડા ઓઢેલા છે લોકોએ,

ગરજ પતી જતા આપે છે જાકારો.

Gujarati Shayri by Hitesh Shiroya : 111060289

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now