મંજિલમાં આવેલો વિસામો નહીં,
પણ તમારી મંજિલ બનવા માંગું છું..
તમે મારા બનશો કે નહીં ખબર નથી,
પણ હું ફક્ત તમારો જ બનવા માંગું છું..!!

Gujarati Romance by Dipak Chavda : 111060113

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now