શબ્દો ના સરવાળે
અક્ષરો ની હારમાડે
અહેસાસ ની સાસે
આંગળીઓ ના ટેરવે
સ્યાહી, કલમ કાગળ ના સહારે
લખી અમે રચનાઓ ને તમારા જ નામે. Dipu?

Gujarati Blog by Dipika rathod : 111059856

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now