હવે તને જોવાનો કોઈ અર્થ નથી,
મને સમજી સકે એવું તારું દિલ નથી.
તું તરછોડ્યા કરે અને હું તને ચાહ્યા કરુ એ વાત મને મંજુર નથી,
આંખો રડી, દિલ રડ્યું, હવે આંશુ સરવાનો કોઈ અર્થ નથી.
ભલે હું હાર્યો અને તું જીત્યો પણ,
મારી હાર જેવો દમ તારી જીત માં નથી,
તને પામી શકું એવી કોઈ રેખા મારા હાથ માં નથી,
નસીબદાર તું નથી કેમ કે તારા નસીબ માં હું નથી.