હતી અમારી પ્યારી હવે તે બીજાની થય ગય
બહેન મારી કયારે સાસરે વય ગય
ખબર નો પડી અમને ક્યારે તે મોટી થય ગય
અમારી તો જાણે ખુશી જ વય ગય
જતા જાતા તે ડેલીયે હાથ દય ગય
હતો વિસ્વાશ શોભરાજ ને
અેટલે તો તે મારી દિકરી બની પાછી આવી ગય

Gujarati Shayri by Shobhraj Chavda : 111059704

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now