સાંજને સથવારે હાલ ને ઢળી જઈએ,
બે ઘડી સમય સાથે વહી જઈએ..

ક્ષિતિજને રંગે હાલને રંગી જઈએ,
ખુદને રંગોમા ભૂલી જઈએ..

ડૂસકાઓની વેદના હાલને ભૂલી જઈએ,
કોણ રડયું છેલ્લે કહી દઈએ..

સમર્પણની કેડીએ હાલને નીકળી જઈએ,
મળે ન સરનામું એમ ખોવાઈ જઈએ..

Gujarati Shayri by HINA DASA : 111059690
Sumra Mustufa 8 year ago

ખૂબ સરસ તમારો વિચાર છે

HINA DASA 8 year ago

આભાર મયુર તમારી દુઆઓ જ છે ને કે થોડુકેય લખી સખું છું....

Maylu 8 year ago

પરદાદિજી ના આશીવૉદ સાથે અમારી દુવા પણ ફળતી રહેશે હો.....@ દિદુ...

HINA DASA 8 year ago

ખૂબ ખૂબ આભાર આંટી.. બસ તમારા આશીર્વાદ આમ મળતા રહે..

Sunita Vaghela 8 year ago

સરસ રચના...

HINA DASA 8 year ago

આભાર...

Kamlesh 8 year ago

અદ્દભુત રચના ...બસ ખોવાઈ જ જઇયે...

HINA DASA 8 year ago

હા ને શુ ખબર કોણ તારણ ને કોણ મારણ છે

ધબકાર... 8 year ago

@Hina...એ હા... પણ શું ખબર કોણ કોને તારે છે..!!

HINA DASA 8 year ago

thanks...jigri

HINA DASA 8 year ago

આભાર મયુર..

Maylu 8 year ago

wahh...wah ..

HINA DASA 8 year ago

આભાર રોહિત@ અમારા નસીબ તમારા જેવા ક્યાંથી કે કોઈ સાચવે

HINA DASA 8 year ago

બસ ને થઈ આવી ને ઈર્ષા , કે કેટલી શુશીલ સખી છે

ધબકાર... 8 year ago

ખુબ સરસ...પણ ખોવાઈ ના જતા...

Ravina 8 year ago

ઘરનાવ તને રાખે છે એય ઘણું .. બાકી તું ક્યાંય હાલે એમ નથી... મારે તો શું બે મીઠા વેણ બોલી ને જતા રેવાનું હોય... બાકી વેઠવા વાળા ને ધન્યવાદ..હાહા...

HINA DASA 8 year ago

હાહાહા.... સખી તારો પણ આભાર આટલું ઈમ્પોર્ટન્ટ તો ધરણાવ પણ નહીં આપતા....

Ravina 8 year ago

આભાર સખી...બાકી સખી આવતા જન્મે વિચારીએ બાકી આ જન્મ માં તો તને ભૂલવી હવે શક્ય નથી....

HINA DASA 8 year ago

તો હાલ અજાણ્યા બની ફરી ભીડ મા ભટકાઈ જઈએ..

Ravina 8 year ago

આ જે વધારે કળાઈ ગયા એ જ તો તકલીફ આપી ગયા.. એના કરતાં હવે સ્વીકારી જોવી...

HINA DASA 8 year ago

સખી dp મસ્ત છે

HINA DASA 8 year ago

મળવું પણ પૂરતું નથી સખી હાલ ને એકબીજાને કળી જઈએ...

Ravina 8 year ago

ખોવાઈ ને બવ જોઈ લીધું સખી... હાલ ને એકવાર મળી જોઈએ..

HINA DASA 8 year ago

ટેલીપથી અજમાવજો ક્યારેક...

Naranji Jadeja 8 year ago

સરનામ પણ કયા સાચા મળે છે .એટલે તો ટપાલી આટા મારે છે

HINA DASA 8 year ago

આભાર....

Ssndeep 8 year ago

કેટલી સુંદર કલ્પના ... मुजे मेरी मस्ति कहा ले के आयी .... सुपर्ब ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now