કાલે એ સપનામાં આવી એ કોણ હતી.?
શું નામ હતું શુ કામ હતું શુ એ જોતી હતી?
ધિમા સ્વરે શું કહ્યું સમજ્યો નહીં.
જેમ આંખ ઊઘડી તેમ ભુલાતી રહી.
હું સોધુ છું એ અનમોલ મોતી રે.
એ પણ ક્યાં ! શાંત સમૂદ્ર ના કિનારે

Gujarati Blog by Naranji Jadeja : 111059667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now