*પ્રેમ એટલે,.......*

*મુઠ્ઠી ભરી મીરાંની ભક્તિ..*

*ખોબો ભરી રાધા નો સ્નેહ...*

*સાગર સમો રુકમણી નો વિરહ...*

*અને છેવટે તો બધીજ..*

*કૃષ્ણ ની...લીલા..*?

English Shayri by Dharmesh Soni : 111059662

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now