#####તારી ખામોશી#####$
તારી ખામોશીમાં ખામોશ છું ક્યાંક??
તારી જુદાઈમાં જુદો છું ક્યાંક???
દર્દ કબૂલ છે બધા તારા સિવાયના!!!
બસ તારી ખામોશી દર્દ અપાવી જાય છે ક્યાંક???
તારું એ સ્મિત ,તારું -મારૂં ગાંડપણ!!!
યાદ અપાવી જાય છે ક્યાંક????
તો આવી જાવને મારા દિલના એક ખૂણામાં ક્યાંક??
આપી દોને તમારાં દિલના એક ખૂણામાં જગ્યા ક્યાંક??
તારી ખામોશીમાં ખામોશ છું ક્યાંક
તારી જુદાઈમાં જુદો છું ક્યાંક........
-mahender