ચાલ જુગાર રમિયે...

તું દાવ પર તારુ *અભિમાન* મુક,
હું મારો *અહંમ..*

અને કંઈક એવા પત્તા આપ,
કે આપણે બંને હારી જઇએ..!!
અડધી ચા, આખી વાતો,
શમી સાંજ, થમેલી યાદો,
ક્યાંક તું, ક્યાંક હું,મળ્યું શું,
ગુમાવ્યું શું, સવાલ ઘણા,
જવાબ ફકત એક

"મિત્ર"

Gujarati Whatsapp-Status by bharat vinzuda : 111059542
Ankit C Thakkar 8 year ago

NICE ????? JAY SHREE KRISHNA GOOD AFTERNOON ? શુધ્ધ વિચાર ? ગ્રુપ લિંક ? https://chat.whatsapp.com/JNnJTmPlM1XDNcYukrKHGW

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now