?દેખ તમાશા?
〰〰〰〰
?લાપસી, ખીર અને કંસાર ગયા
Cake અનેCocktail રહી ગયા

?માણસ માંથી માણસાઈ ને
સંબંધો ગયા
ને કામ પૂરતા માત્ર
Mobile ના Numbers રહી ગયા
✍?
???

Gujarati Motivational by Mayur Prajapati : 111059428

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now