મે હંમેશા નદીને ચાહી છે.
પરંતું
એને પી જવાની
કે
એમાં સમાઈ જવાની ગુસ્તાખી કરી નથી!

-અ.રે.

Gujarati Motivational by Ashq Reshammiya : 111059378

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now