ન દવા
ન દિવેલ
ન દારૂ,
માત્ર દર્દ પીધું છે;

જનાજો શણગારી રાખજો,
લો! સૌને કહી દીધું છે.


©અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111059376

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now