સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે ‘શ્રેષ્ઠ લેખક એવોર્ડ ૨૦૧૮’
વાચક મિત્રો,
સ્ટોરીમિરર દ્વારા તેના લેખકોને સ્ટોરીમિરર પર તેમની સાહિત્ય સેવા બદલ પ્રોત્સાહિત કરવા માટે વર્ષના ‘શ્રેષ્ઠ લેખક’નો એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે અમે સ્ટોરી મિરરના ગુજરાતી ભાષાના ૫૦ જેટલા મૂલ્યવાન લેખકોની પસંદગી કરી છે. પણ શ્રેષ્ઠ લેખની આખરી પસંદગી તો વાચકો જ કરી શકે.
તે માટે અમે આ ૫૦ લેખકો માટે લોકશાહી પદ્ધતિથી મત આપવાની જાહેરાત કરી છે. આપ આપના મનપસંદ લેખકને સ્ટોરી મિરર પર મત આપીને વિજેતા બનાવી શકો છો.
મત આપવાની છેલી તારીખ છે ૩૧/૧૨/૨૦૧૮
તો જલ્દીથી આપણા મનપસંદ લેખકને મત આપો અને વિજેતા બનાવો.
આપ નીચેની લીંક પર ક્લિક કરી મત આપી શકોછો.
https://awards.storymirror.com/gujarati/vote