બુફે નો જમાનો છે,
નથી બેસતી હવે
"પંગત"
સંગત માં તો છે હર કોઈ,
પણ કહેવું કોને "અંગત" ?

Gujarati Blog by Mahesh Chauhan : 111059265

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now