“मेरी़ अब ना रात कटती है...और ना ज़िन्दगी...,
.
.
.
.
.
.
.
.
.
.
.
.
वो मेरे वक़्त को इतना धीमा कर गयी...!।”

Gujarati Shayri by Ketan : 111059220
Ketan 8 year ago

તમે બોલો ઇ આવી જાય...

Simran Jatin Patel 8 year ago

ભાઈ આજે મેનુ શું છે.......

Ssndeep 8 year ago

આમીન ....

Ketan 8 year ago

હાહાહા...ઓકે..માની લીધું બસ...અને ભટ્ટજી...થાળી બદલાવો તો સારું હવે..

હરિ... 8 year ago

wahh....to tame kato set kri ne sathe thai jaav....??

Ssndeep 8 year ago

ન હોય તો ..... (સેંસર ) .... માની જાવ ને યાર , મારા પર ભરોસો નૈ કે ..... !!!

Ketan 8 year ago

તમે...હોય નય..

Ssndeep 8 year ago

અરે બદલે બદલે ન કેમ બદલે મે પાણી હવા નદીયુ ના વહેણ બદલી કાઢ્યા છે વક્ત વળી કઈ બલા ....

Ketan 8 year ago

સંદીપભાઈ...પાક્કું બદલશે ને...હાહાહા

Ketan 8 year ago

થેંક્યુ વિજયભાઈ

Tr Ratoja Vijay K 8 year ago

વાહ કેતનભાઈ

Ssndeep 8 year ago

हमसे जमाना हे जमाने से हम नही ... દીવસ મા 10 ટાઈમ બોલવુ @વક્ત ને જખ મારીને બદલશે ....

Ketan 8 year ago

ઘડિયાળ ફેંકવા થી વક્ત થોડો બદલે......અને ઘડિયાળ મારી પાસે મોંઘી છે હો..ના ફેંકાય

Ssndeep 8 year ago

તોય ન વક્ત ન બદલે તો ઘડીયાળ જ ફેકી આવજો હો ....

Ketan 8 year ago

ઓકે...આજ વખતે..duro સેલ નખવા છે...લાંબા ચાલે ને

Ssndeep 8 year ago

ઘડીયાળ ન બદલાવતા સેલ બદલવો સારો પડશે ...

Ketan 8 year ago

વાહહ વાહહ..

Simran Jatin Patel 8 year ago

યાદો કા યહી અસર ઔર કામ હે.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now