સોનેરી સંઘ્યા.....

સાંજના પાછો ઘેર આવું છું,
દ્વાર મારું જ ખટખટાવું છું...
બીજું તો શું બહારથી લાવું ?
હું મને જ ઊંચકી લાવું છું...!!!

?SHIVAAY?

Gujarati Quotes by Paraag Vaghela : 111059188

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now