The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જિંદગીના બધા જ રુપ જોઈ લીધા, કોઈના પ્રેમમાં હોવુ અને એનો કોઈનો સતત ઈંતજાર કરવો એ બહું જ આકરો તથા બહું રોમાંચક અહેસાસ છે!!!!!! અ.રે.
same to you
e j to life ni sflta gnay bhai.. wish u happy life.
hase pn mane mari rite jivvani maza ave 6
ઠીક, આનંદમાં રહો ત્યારે. પ્રકૃતિ મુજબ જીવવામાં મજા છે.??
mane khabar 6 toy hu koi ni rah nathi joto
bhai ઈંતજાર ફક્ત પ્રેમ કે પ્રણયીજનનો જ ન હોય!એના અનેક રૂપ છે!!
na mare avu karvu j nathi hu atyare bahu j khus 6u
એય ક્યારેક થઈ જશે સાહેબ? સમય એનું કામ કરશે?.
hase pn aaj sudhi me koi no intezar karya nthi
ઈંતજાર કોઈનો હોય રોમાંચક અને જાનલેવા જ હોય છે.
to pa6i ane prem no anubhav nathi mane
12 ના પરિણામ વખતે તો હું ચાર દિવસ પહેલેથી ગાંધીનગર તરફ ખેંચાણ અનુભવતો હતો.. એનો રોમાંચ તો અદભૂત અકલ્પનીય હતો.
mane 12 nu result avvanu htu teno ahesas romanchak lagto to
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser