જ્યારે પ્રેમ શબ્દ મહેસુસ થાય છે ત્યારે
છબી તમારી પ્રતિબિંબ થાય છે,
મુખ પર હલકુ હાસ્ય છવાય છે,
ચારેય દિશામાંથી ફક્ત તમારો સ્વર સંભળાય છે ને
મારો પ્રેમ તમારા વશમાં થતો જાય છે.....
ફક્ત હિરુની પ્રિયતમ માટે.

Gujarati Shayri by Hiren Shah : 111059094

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now