Gujarati Quote in Shayri by Jatin Nagar

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નફરત થી ભરેલી રેત માં ફરવા માંગુ છું,
પગ લોહી થી ભીના છે છતાં ચાલવા માંગુ છું .

કોઈ ના એક ઘા થી દિલ ના ટુકડા થયાં હતા,
એજ ટુકડા થી એના પ્રેમ ને જીતવા માંગુ છું.


પ્રભુ ને પામવા ની ઇચ્છા મેં ક્યાં રાખી હતી ,
બેવફા ની ભીડ માં એને મળવા માંગુ છું.


પ્રેમ મા ફના થઈ જવાની મારી આરઝું હતી,
એક એનો સાથ લઈ ને થોડું જીવવા માંગુ છું.


હું એના પ્રેમ મા ક્યાં તાજ મહલ માંગુ છું,
હું તો એના ખોળા માં માથું મૂકી ને મારવા માંગુ છું.

Gujarati Shayri by Jatin Nagar : 111058994
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now