કોઈ " સાથે છે.....
પણ " પાસે કેમ નથી ?
કોઈ " યાદો માં છે.....
પણ " વાતો માં કેમ નથી ?
કોઈ હૈયે " દસ્તક આપે છે
પણ હૈયા માં " કેમ નથી ?
એ અજનબી " ક્યાંક તો છે
પણ આંખો સામે " કેમ નથી ?

English Shayri by Vivek Dhorajiya : 111058980

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now