છગન લીફ્ટ ના ૧૦ માં માળે થી ચડ્યો.
લીફ્ટ ૮ માં માળે ઉભી રહી અને રોશની બેન ચડ્યા
છગન:- કેમ છો રોશની બેન? મસ્ત સુગંધ આવે છે, કયું
પરફ્યુમ લગાવ્યું છે?
રોશનીબેન:- રસાસી છે, દુબઈ થી આવ્યું છે ૫૦૦૦
રૂપિયા નું છે.
છગન:- ઓહ્હો જોરદાર ને બાકી
લીફ્ટ ૫ માં માળે ફરી ઉભી રહી
શાંતા બેન ચડ્યા અને જોરદાર સુગંધ પ્રસરી ગઈ....
શાંતાબેન:- છે ને જોરદાર ખુશ્બુ? કાલે જ ઓરીજીનલ
જાસ્મીન પરફ્યુમ લીધું છે, ૮૦૦૦ રૂપિયા ની બોટલ
છગન તો હેબતાઈ જ ગયો....
લીફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર
ઉભી રહે એ પહેલા તો લીફ્ટ માં જોરદાર ગંધ
પ્રસરી ગઈ.....
રોશનીબેન અને શાંતાબેન નાક બંધ કરી ને છગન સામે
જોઈ રહ્યા......
છગન (શરમાઈ ને) :-
મૂળો... મૂળો...૧૪ રૂપિયે કિલો......??