તું મારી સાથે રેહજે
મારા હર સાહસ માં
ચાલતા ચાલતા દૂર નિકળી જાઉં
ભૂલું રસ્તો ઘરે આવવામાં
ભૂલી જાવ અસ્તિત્વ મારુ
સ્વપ્ના પુરા કરવામાં
ખોઈ નાખું પોતાને
બદલાવ લાવા સંસાર માં
તું હાથ થામી ને લઈ આવજે
મને પાછો તારા પ્યાર મા
મારી ફીદરત નથી તોડવાની
ઘણાં રિસ્તા ખોયા અજ્ઞાનતા મા
કે જીવન થી પ્રેમ નથી
બસ બંધાયેલો છું તારા પ્યાર મા
અટલે કરું વિનંતી તને
તું સાથ રેહજે
મારા હર શ્વાસ મા