The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આભાર સખી
વાહ
પર તો છું પણ ઉપર નહીં ને...?ત્યાં લગી તો મારેય મારો કિરદાર બખુબી નિભાવવો જ રહ્યો ને....?
તું તો આ બધાથી પર છે, અમારે હોય આવું લૌકિક
હમમ....સાવ આવું ?...તો મારે તો સાંભળવા માટે ઝંખતા જ રહેવું એમને???
ના તને કહેવાપણું હોય અમારે તો સાંભળવાનો હોય તે
હસો નહીં...કહો વેલા કંઈક ...
હાહાહા.....
કે'વાય ને..
ના રે તને કઈ કહેવાય
એમાં કંઈ કહેવાપણું હોય ....?...લેહ...
વાહ વાહ શુ ફિલિસોફી છે તારી
એક તપે અને એક ઠરે તો જ અમીવર્ષામાં પરિણમે...ને?
સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
એટલે એમને તપાવવાના એમ
@Hina...કામ એ જ પણ પ્રાઇવેટ સેક્ટર માં એવુંજ હોય...કાંઈજ આપણા હાથમાં ના હોય..
હું તો ૨° ડિગ્રીમાં સાવ ઠંડો...હા હા હા
કમલ તું પણ.......
ગરમ તો નહીં જ ને...ધગધગતા...
દેતી તો પુરી કરી દીધી હશે લેતી હોય તો પહોંચાડી દેજો તમે હમણાં ઘણું કામ કરો છો તો
કાગડોળે...એય પાછાં...
ખુબ સરસ...તમારો આ આભાર...અને કોઈ લેતી દેતી હશે...નહીં તો આમ યાદ ના કરતાં હોત..
હા હો રોહિત તમે આવો ત્યારે અહીં જ બેઠા હોઇએ રાહ જોઈને
હાહાહા ગરમ નહિ કમલ
હા તો સારું ને, મારા જેવા ને જ્યારે સમય મળે સાથ આપી શકો..
ધૂપ જેવા...કાં...?
બસ અમે તો નવરા હો
@Hina...ખુબ ખુબ આભાર... શબ્દોના સ્વર્ગ... કેમ છો?
આભાર અંબાણીના સાગરીતજી
ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
??? @Diduuu
આભાર ભયલું....
ચલો બધાં વેરી સ્પાઈસી પોંકવડા ખાય લ્યો વિથ લીંબુમરી સેવ... ?????????
સહી બાત....રોતે હુવે કો ઔર રુલાને....
बीरादरी = જાતી / સમુદાય એવુ થાય .... અને પુછવાનુ થાય તો ભગવત્દ્ગોમંડલ મા સર્ચ કરવુ ....
ના હવે તમેં પણ ટ્રાય કરી જોવ એજ આવે છે ટ્રાન્સલેટ માં
ઈ પણ મારી જેમ મઝાક ના મુડ મા હશે .... :-)
ઓહ આભાર આપનો આપને આનો અર્થ જણાવ્યો તે માટે મેં ગુગલ પર જોયું તો સમુદાય લખાયેલું આવ્યું હતું.
बीरादर = મિસ્ટર , શ્રીમાન ....
અરે સંદીપભાઈ યાર કહો ને બીરાદર એટલે શું..?
એએએએએએએ ભાઈઈઈઈ અરે કોઈ હેહે હે હે એએએએએએએ ભાઈ ये बीरादर को कोइ ले जायेगा यहा सेसेसेसे ......
आपने गलती से बरखुबदार की जगह बीरादर तो नहीं लीखां
હાહાહાહાહા હાં તો તમે ન કહો તો આમ જ ગપ્પા મારવાં પડે
કપાળ તારુ ...... ઉઠા લે રે બાબા ઉઠા લે ....
બીરાદર યાની સમુદાય..??
વાહહહ વાહહહ
આ બીરાદર એટલે શું..??
क्या बातततत .... क्या ताकत थी वो आंसु की , बावले को बीरादर बना गये ..... ।
વાહ સંદીપ
जलने वालो को जलने दीजीए जनाब क्युंकी वोतो उनकी पुरानी फितरत है.. आसुंओ में कुछ तो ऐसी बात रही होगी जीससे आपने अपने आप को रोका नहीं होगा..
शुक्रीया शुक्रीया बीरादर ....
ईर्शाद ईर्शाद जनाब
इर्शाद इर्शाद ....... खुशीया क्या दीखादी हमने जमाना जल उठा , उसने दो टेसुए क्या बहा दीये सिंपती देने चले गये .... ।
आप बावलें यानी सब बावलें.?? हें..??
આ વલી નવું લાવ્યા..
બાવેળા છે...હાહાહા
અરે એમને તો ઓલરેડી વાવ્યા છે.. :)- દાખલો જ જોઈ લો મારા જેવો.. ???
બોવ તો તમારી ડિડું કરે છે .....આંબા વાવવા છે...હાહાહા
@જીન ભાઈઈ તમે બવ કરી હો
બોલો ભૂત ભાઈ.....હાહાહા
Dr. tu che @Ta.. ka.. li... ?
????? @કેટન
તમારી સંગત માં આવ્યા પછી આ લોકો ને મારધાડ સિવાય કાય આવડતુજ નથી...હાહાહા
તમારા વહાલા ઓ ને ખબર નથી પડતી કોની તરફ બોલવું....
વાહ જો કેતન આ આંબા વાવ્યા કેવાય મારા માટે લડી પડે મારા વહાલાઓ
taru new name @ dr. bhuttt dada .... ketanji di ne kai j nai kehvanu ho ...nahitar bomb muki jaish tamara matha par ...
ડિડું...ને ક્યાં કાઈ કીધું...ખાલી નામ પાડ્યું...ડોરાળા માજી
ના હો @ડીડું કય નહીં કહેવાનું હો નય તો ઢિશુમ્મ ?????
હીનાજી નું નામ ડોરા વાળા માજી...બરોબર ને ભૂત...હાહાહા
અને કેટન @જીન.. ???
હાહાહા...અને અભી ભૂત..
હવેથી આનું નામ આમ લેવાસે @ડૉ. ટકલી દાદી + ચુડૈલ મામી.. ???
right....di
sachi vat...@di...
હું સરકારી કર્મચારી છું હું બીજે ક્યાંય કામ ન કરી શકું તમે તમારું સંભાળો
koi nathi avtu
ના બાકી છે મારા બદલે તમે વીણતાં આવો...હાહાહા
તમે ભંગાર વીણી લીધો??
ઘરમાં કૈક કામ કરો....આખોદી ખોટી લપુ કરો છો તી...
હા બસ ટીયા આવો દિલાસો આપજો આમને.... ગેટ વેલ સુન કેતન
kharva thayo che atle evu j lagse ....vadho nai hota hai hota hai sabr rakho achha ho jayega ....
પાગલ જ છોવો...આ હીનાજી જેવા ની સંગત માં છોવો ને
ha sachi vat tamari dava karava ma hu j pagal thai jav am chu ...
ખરવા તમને થયો છે મને નય...કેટલી વાર કેવું
avi afva kone felavi ke hu takli chu mare to bov lamba val che ... taklo to abhi j che
એતો મજાક કરે છે....મને ખબર છે....તમે અને..ડો...હોયજ નય ને..હાહાહા
ના કેતન તમને કઈ થયું જ નથી ખરવા એ કોઈ રોગ થોડો છે એ તો બસ મગજ મા થોડું આડઅવળું કરી નાખે એ તો બધું રેડી થઈ જશે ચિંતા નહિ કરો
તિયાજી..તમે ટકલી છોવો...એટલે પેલી વાળ વારી વાત માં ઉશ્કેરાય ગયા હતા એમને..
ama kaya hasvu avyu ?? ketanji ... tamara lidhe dr. kahe che ....
ડો..ટકલી..હાહાહા
kem bhagyo ?? takklaaa hahahah @ chal byy ....
હીનાજી..ઉશ્કેરાટ મને નો થાય...હાહાહા
ohk bye @Takalii hu jav j chu Ohh sry DR takali ???
અભી જીન કોણ
jane taklaaa hu kai nathi
આ તારા કારણે જ તો હાજા છે કેટન.. ???
ના એમ કહેવાનું કે @જીન ટમે હાજા અને હાલા જ ચો એમ.. ????
બની ગ્યા પછીં તું ના પાડે એ નો ચાલે.. ???
ભયલું એમ નહિ બોલતો વધુ ઉશ્કેરાઈ જશે બિચારા એને એમ જ કહેવાનું કે તમને કઈ નથી થયું તમે હાજા હારા જ છો
હાં એટો ડેખાય જ ચે.. @કે.. ટ... ન.... ???
na baba na mare ketanji na dr. nai banvu ho ....@ hahahah hina di ....
હું તો હાજો હારો જ છું...
બોલો આજે પહેલીવાર @જીન નો દાવ થ્યો
hahahaha @Didaaa Sixerrr ???
હા એમ ની સારવાર અહીં ચાલુ છે એ કહે એ માન્ય રાખવાની, શુ માનસિક રીતે ક્ષતવિક્ષત છે બિચારા
અને એ ડૉ તું કેમ..??
ketanji ne dr. ne batavu joie avu nai lagtu hina di ?? ...
હાહાહાહાહા @જીન સાવ આવું નો કહેવાય ??
હા એમ..
હાહાહા..... હશે તમે કયો એવું બસ કેતન
હા હા હા હા હા
નવેરા ની દીવાલ ને હિમાલય ની ટોચ સમજે છે આ....દિમાગ માં બોવ જોલજાલ છે હીનાજી ને..
હાહાહા એટલે જ હવે નહિ જવું સખી ગમે ત્યાં પહોંચી જશે
???
હાહાહાહાહા @જીન તમેં આવું ના બોલો એતો હીમાલયા ની ટોચ પર હતાં માંડમાંડ લાવ્યા @દાદી એમને
અભી રોકવા ની વાત તો પછી...પેલા તો ક્યાંય જાય એમજ નથી...
હાહાહાહાહા પશુચિકિત્સાલય.. ????? @દીદુ.. 6
તમને થયો લાગે જો આખું વાક્ય પણ નહીં લખાતું તમારાથી કેતન...જાવ કોઈ સારા પશુચિકિત્સાલય મા
હમ્મ એમ જવાં પણ ના દઈએ.. પહેલા તો તમારી સખી જ આવશેં રોખવાં એ પણ ડંડો લયને
આ ક્યાંય નો જાય...અભી...
ના એમ તો નહીં જાવ ભયલું
તમને મને નય
A ha yad aavyu to barabar @Diduu baki mane em k tame SANYASI na bani jav to sru
થય ગયો લાગે...
તો દવા લઈ લો કેતન દાદી પૈસા આપી દેશે
હાહાહા
ખરવા...
મને શું થવાનું
હા અભી
કઈ નહિ હવે હિન્દી શાયરી ની કોમ્પિટિશન છે તો મુકું છું
@Ketan aaje kaik to alag j che ho @Didu post pr post muke che ne kaiii
ના રે ના...એવું કાઈ નથી...
@Diduuu shu thayu che aaje..??
true di
kone aem ne?
એમ ને...
wsh.. true..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser