સહુ રાખે છે દિલમાં મને ઊંચા સ્થાને,
છતાં શબ્દો ની મારા આબરૂ નથી.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111058693
Jignasha Parmar 8 year ago

હશે હવે બવ ખબર નઈ.........?

Dp, pratik 8 year ago

ભજવતા હશે પણ બૌ નથી ચાલતા ભ્રમ સમજી ઇગ્નોર કરે છે સહુ

Jignasha Parmar 8 year ago

સબંધ માં પણ શબ્દો જ મહત્વનો ભાગ ભજવે છે ..............

Dp, pratik 8 year ago

મળતું હશે અહીં સંબંધ ની વાત છે

Jignasha Parmar 8 year ago

શબ્દોને લીધે જ કવિ ને માન સન્માન ને ઊંચું સ્થાન મળે છે........

Ketan 8 year ago

હમ્મ..બોવજ સારું..

Dp, pratik 8 year ago

બૌજ સારું???કેતન

Ketan 8 year ago

સારામાં..સારું..

Dp, pratik 8 year ago

હે... ..સારું?

Ketan 8 year ago

ના રે ના...એવું કાઈ નથી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now