ઓળખે છે મને એ મારાથી વધારે

ક્યાંક એ મારા માટે છે #મિત્ર થી વધારે

ન્યુટન પણ થાપ ખાઈ ગયો શોધમાં કે

બે પાત્ર વચ્ચે હોય છે ગુરુત્વાકર્ષણ વધારે ..☘️☘️

English Blog by Harshil Patel : 111058668

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now