પવન વીંઝણો હોય તારા હાથમાં તો વળી શુ,
ડૂમો ભરેલી લાગણી લઈ ઉભી છું હું કમાડ પછીતે...

Gujarati Shayri by HINA DASA : 111058606
HINA DASA 8 year ago

આભાર કમલ...

HINA DASA 8 year ago

હાહાહા હરિ

Abhi 8 year ago

પણ તનેં સ્ટુડન્ટ બનાવેં કોણ..??

હરિ... 8 year ago

ohh....aatlu badhu....bas 2 j line ma samavi didhu....@saru 6e hu tMari student nhi...nai to mara to tamara sabject ma fail j that....?????

HINA DASA 8 year ago

વાવાઝોડા જેવું કઠોર વર્તન હોય તો પણ, ગળા સુધી આવી ગયેલી લાગણીઓ હું નહિ મૂકી શકું એને હૃદય ના કમાડ બંધ કરીને સાચવી છે...

HINA DASA 8 year ago

હાહાહા

હરિ... 8 year ago

aanu guj. ma anuvad kro.....

Abhi 8 year ago

hahahahahaha @Dadiii jov Mara Bom no Dhamako ???

HINA DASA 8 year ago

ના એમ તો તમારા ખુદ પર ના જોક્સ જેવા મિસાઈલ પણ ચલાવીએ જ છીએ ને

Ravina 8 year ago

બાબલા હવે દીવાળી ગઈ હો. ....તારા સુરસૂરિયા અહીંયા નથી ફોડવાના...

Bhavesh 8 year ago

ha ahi hina ni vani jeva રોકેટ j chhutva joy

HINA DASA 8 year ago

અભી અહીં શાસ્ત્રાર્થ થઈ શકે શસ્ત્રો ની મનાઈ એટલે લવિગિયુંય નહિ હાલે

Abhi 8 year ago

હાં @ભાવુંભાઈઈ મનાય છે પણ મને તો બોમ ની પરવાનગી છે ભુમ્મમમમમમ ????? ??

Bhavesh 8 year ago

namskar danddhari tamne pan

HINA DASA 8 year ago

અહીં કોઈ શસ્ત્ર લાવવાની મનાઈ છે

Shefali 8 year ago

એસીપી...મારી પોસ્ટ માં અભી ની comment juvo

Abhi 8 year ago

અને મારા એ પણ મારી રીત અલગ છે જોવ આમ ?????

Ravina 8 year ago

ભાવેશ આપને અમારા નમસ્કાર....

Abhi 8 year ago

હાહાહાહા @દાદી... @દીદુ સાવ આવું કરવાનું..??

HINA DASA 8 year ago

આભાર મહાત્મા

HINA DASA 8 year ago

તો તને શુ સમજાવવું મોજ કર ને

Ravina 8 year ago

બાબલો હજુ બાલમંદિર માં જ છે..હાહા

Abhi 8 year ago

હાહાહાહાહા આઈ એમ અભણ ???

HINA DASA 8 year ago

એલા તું કઈ સ્કૂલ મા ભણ્યો છે

Abhi 8 year ago

જોવ પાછાં લાવ્યા ને નવું @તાસ

HINA DASA 8 year ago

આભાર અમીતા..

HINA DASA 8 year ago

આભાર જીગરી

HINA DASA 8 year ago

હાહાહા ભયલું હોય ક્યારેક અઘરો તાસ

Amita Patel 8 year ago

વાહ.. થોડાં માં ઝાઝું.. અને તે બી એકદમ ચોટદાર ..

Abhi 8 year ago

આજ કાલ બવજ અઘરાં શબ્દો લાવો છો ને કાંઈઈ બધું બાઉંસ જ જાય છે

HINA DASA 8 year ago

ભયલું આભાર....

HINA DASA 8 year ago

આભાર સખી

HINA DASA 8 year ago

ટૂંક મા મયુર એમ કે મને કોઈ ફર્ક નહિ પડે...

HINA DASA 8 year ago

હાહાહા

Maylu 8 year ago

ગુજરાતી માં કહેશો ??? હા હા હા...કશું જ સમજ ના પડી...

HINA DASA 8 year ago

આભાર....

Ssndeep 8 year ago

વિંઝણો , કમાડ , પછીતે .... વાહહહહહ શબ્દવૈભવ વાહહહહહ ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now