કોણ કહે છે?પાણી આગને ઠારે છે!
રહે જો આંસુ અંદર, દિલને એ બહુ બાળે છે..

Gujarati Shayri by Ketan : 111058530
Ketan 8 year ago

થેંક્યુ ભટ્ટજી

Ketan 8 year ago

થેંક્યુ ભાવેશભાઈ

Ketan 8 year ago

સીમરણજી....અહીંયા બધાય ને વાસી લાગે છે...ખાવાનું...કેમ આપું બોલો..

Simran Jatin Patel 8 year ago

વાહ નથ જોઈતું મને.... કેતનજી બાસુંદી k ફ્રૂટ્સલાડ આપો...

Ketan 8 year ago

વાહહ સીમરણજી...થેંક્યુ તિયાજી

Simran Jatin Patel 8 year ago

દિલ જબ બેકરાર હોતા હે દિલબર સે મિલને કો તબ બરસાત કા શીતલ મીઠા જલ ભી તનમન કો જલાતા હે.....

Ketan 8 year ago

thenq selfiji...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now