જોયા તા મે તમને સંધ્યા ની અોજસ મા
આ ધોમ ધખતા તડકા મા આપને અોળખી ના શક્યો

જુવાની ના જોમ મા ઘણી નજરો દોડાવી અમે
હવે આ ગઢપણ ના સમય મા આપને અોળખી ના શક્યો

કહે છે શોભરાજ કરતા હતા બધા ડાહપણો
અંતે આ જીંદગી ને કોઈ અોળખી જ ના શક્યો

Gujarati Shayri by Shobhraj Chavda : 111058504

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now