Gujarati Quote in Blog by Dipesh Barvaliya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“જો તમે ઉડી નથી શકતા તો, દોડો. જો તમે દોડી નથી શકતા તો, ચાલો.
જો તમે ચાલી નથી શકતા તો, ઢસડાવ.પરંતુ આગળ વધતા રહો”તમારા વિચાર અને દિશા બદલો.
સફળતા મારું સ્વાગત કરશે.. રસ્તા ઉપર કાંકરા જ કાંકરા હોય તો પણ એક સારા બુટ પહેરીને તેની ઉપર ચાલી શકાય છે. પરંતુ જો એક સારા બુટની અંદર એક પણ કાંકરો હોય તો એક સારા રોડ ઉપર પણ થોડા ડગલા પણ ચાલવું મુશ્કેલ છે.એટલે – “બહારના પડકાર થી નહિ આપણે આપણી નબળાઈથી હારીએ છીએ”આપણા વિચાર જ આપણું ભવિષ્ય નક્કી કરે છે.

Gujarati Blog by Dipesh Barvaliya : 111058305
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now