ક્યારેક યાદ બનીને આવો છો
તો ક્યારેક આશીર્વાદ રૂપે પધારો છો

કોણ કહે છે તમેં નથી મારી સાથે
મારામાં સત્કર્મ બનીને તમે તો મને તારો છો

Gujarati Shayri by Joshi Ketan : 111058242

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now