રોજ અટવાય જવાય છે અરિસા સામે જોઇ જોઇ.
આ ચિત્ર મારુ છે કે તારુ છે બતાવી દયો કોઇ.
નિંદર નથી આવતી જયારે તને એક જ વાર જોઇ
સ્વપ્નમાં આવીને સંતુષ્ટ કરી સવારે નિંદ ઉડી ગઇ.
તારા જ સ્વપ્નમાંને સ્વપ્નમાં મારુ પુરુ ના થયુ સ્વપ્ન કોઇ.
આ મારી જિંદગી સ્વપ્નમાં જ પુરી થઇ જાશે રોઇ રોઇ.