જ્યારે તમારા સબ્દો ની વ્યવસ્થિત ગોઠવણી થી જો..
કોઈ નુ દુઃખ દુર થય જતુ હોય...
અને..
કોઈ ની અસમજણ સમજણ મા ફેરવાય જતી હોય ને...
ત્યારે સમજવું કે ભગવાન ના ચારેય હાથ તમારા પર છે..

Gujarati Quotes by Bk Siddhpura : 111058180

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now