The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
sachi vaat .. Vijay kothiya ji....
સારી વાત છે...પણ "મારો દીકરો" લખવાથી જ ક્યાંક ને ક્યાંક આપણે દીકરી કરતા દીકરાને વધારે મહાન ગણી લઈએ છીએ..ક્યાંય કોઈને એમ કહેતા સાંભળ્યા છે?, " મે મારા દીકરાને દીકરીની જેમ ઉછેર્યો છે" નહી., કારણ કે આપણે, આપણા સમાજે દીકરા ને જ વધુ મહત્વ આપ્યુ છે...અહી તમારી ભાવના એવી નહી હોય કદાચ..પણ મોટા ભાગે આ આપણે ક્યાંક ને ક્યાંક અનુભવ્યુ, કે સાંભળ્યુ છે..!
sachi vat...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser