સો દર્દ મારાં એની એક બસ દવા બસ તું,

મેહકી ઉઠું તારાં યાદોના સ્પર્શ થી એ કારણ તું,

કાળી રાત ને એકલતા કોરી ખાય મને,

બસ જેને વળગીને પોઢી શકું એ હુંફાળું વ્હાલ તું...?

English Shayri by Harshil Patel : 111057815

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now