નેઢપણ નવી નવી કંઇ રાંધ, હાણે વધે તી ખાલી વડી ફાધ.
સેકળે મેં ઘર વા ખેધા, હાણે દો હજાર મેં પણ વાંધા.
ભેરુ ભેગા કેન્ધા ભાગ, હાણે ભાયે મેં પયા ધાગ.
સુખજી દુઃખ ગાલિયું, હાણે યાદ મળે ભુલાયુ.
ઘરતે વા દેશી નળીયા, હાણે ટુંકા થયા ફળિયા.
"નર"ચે જુની ગાલ આવું હાણે સુનાયા.