અગર તુમ્હારે દિલ મેં કોઈ ઔર હૈ...
.
...
.
તો હમેં ફેફડો મેં એડજસ્ટ કરેલો તો ભી ચલેગા...???

Gujarati Jokes by Ketan : 111057634
Ketan 8 year ago

હાહાહા...સિગરેટ પીવે તો ફેફડાય કેન્સલ...

Kamlesh 8 year ago

કેમ...લે ફેફડા ચાલે અને કિડની નય? ઓલી સિગરેટ પીશે તો ધૂમાડામાં ગોટવાઇ જશો અંદર...આમ બે કિડનીમાં મજા આવે એમ આંટાફેરા કરે રાખજો ને તમતમારે....હા હા હા

Ketan 8 year ago

ના ભૈ ના....એવું નો પોહાય...કિડની કેન્સલ...હાહાહા

Kamlesh 8 year ago

ના મને એમ કે તમને ત્યાં ક્યારેય પથરી જેવું દેખાય તો સાફ કરતા રહો ને...હા હા હા

Ketan 8 year ago

કિડની વિશે...જોવું પડે હો ચાલે કે નય...હાહાહા

Kamlesh 8 year ago

હા હા હા ....કિડની માં નહી ચાલે???

Ketan 8 year ago

કોમળજી...શાંત સમજુ સીધીસાદી...તમારી આવી તારીફ કોકે મજાક માં કાતો મજબૂરી માં કરી હશે.....બોવ એવું સાચું નય માની લેવાનું...હાહાહા

Ketan 8 year ago

હા તો અમીજી..ગોતી દયો કોઈક સારી એવી છોકરી એટલે દુઃખડા ગાવા નું બંધ...હાહાહા

Komal 8 year ago

a to dekhay kon rakshas che ho...n haji to thodu j che...shant n samju rai gayu tu mari taarif ma

Ami 8 year ago

????buv singal na dukhada na ga ..

Ketan 8 year ago

સીધીસાદી છોકરી...આ થોડુંક વધી ગયું......અને તમારું તારકાસુર ટાઈપ નું રાક્ષસી હાસ્ય જોઈને બીક લાગે હો..હાહાહા

Komal 8 year ago

aa to jo...sidhi saadi chokri ne aam badnam karay??...hu to koi sathe hasya vagar vaat pn nai karti...n gharbaar nai k??? to fefsa ma revu che??? malva do uncle ne..emne ghare thi kadhi mukya lage che he ne

Ketan 8 year ago

તિયાજી...સુ કરવું દિલ માં ન રાખે તો..

Ketan 8 year ago

કોમળજી નામ છે એક...બાકી આતંકીપણુ તમે કરતા હોય ક્યારેક એટલે કીધું... હાહાહા

Ketan 8 year ago

ભટ્ટજી...સુ થાય હવે..

Tiya 8 year ago

hahah fefda ma samaso ??

Komal 8 year ago

haaaa to tamara lidhe j bhulis ne..aa nava nava naam pado cho a shobhe che tamne hee??

હરિ... 8 year ago

hahaha....su thayu...@ktan ji....

Ketan 8 year ago

હા તો.....એમાં હું સુ કરું......ભૂલવું હોઈ તો ભૂલો નો ભૂલવું હોઈ તો નો ભૂલો....તમારી મરજી.....એમાં મારે સુ લેવાદેવા...

Komal 8 year ago

kyarek hu maru j naam bhuli javani

Ketan 8 year ago

કૈં નથી થયું....આતંકીજી

Komal 8 year ago

heeee aa su hatu??????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now