તમે બેવફાઈ તણું જે દર્દ આપ્યું

એની ઝાઝી કંઈ વિસાત નથી

તમે આપેલા પ્રચુર પ્રેમ આગળ!?

-અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111057630

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now