English Quote in Motivational by Sejal Butani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીંદગીમાં કેટલીક
વ્યક્તિઓ
આમ જ મળી જાય છે,
અને પોતાના
વ્યક્તિત્વ
ની અસર છોડી જાય છે.

જે તમને ક્યારેય લાગણીઓ
થી ખાલી નથી થવા દેતા,

એ જીંદગીમાં
"હોય તો" પણ,
અને
"ન હોય તો " પણ !!!

English Motivational by Sejal Butani : 111057626
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now