English Quote in Shayri by Manoj Prajapati Mann

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પર્યાવરણ

" સવાર સવાર ના ખીલેલા પુષ્પો,
ઠંડી હવા માં થીજી ગયેલા વૃક્ષો,
પેલા પંખીઓ ના કલરવ અને મોર ના નૃત્યો,
આ બધું જોવાને ઇચ્છે 'મન' ,
પણ કઈ જ ના વધ્યું, હાય રે માણસ તારા કૃત્યો "

English Shayri by Manoj Prajapati Mann : 111057610
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now