*એ સાંભળ*
*તમે અને તું વંચ્ચે નો તફાવત*
*એટલે આભ અને જમીન જેટલો તફાવત*
*તમે ની સામે દુઃખ વર્ણવી સકાતું નથી*
*અને*
*તું ની સામે દિલ ખોલી ને વાત થાય છે*
*તમે ના ખભા પર માથું મૂકી ને રડી સકાતું નથી*
*અને*
*તું ના ખભા પર માથું રાખીને hug કરી ને રડી શકાય છે*
*તમે માનવચક શબ્દ છે અને તું આત્મવાચક શબ્દો ની હરોળમાં આવે છે*