ચલો ને એક get-together કરીએ,
પરિવારના માળામાં થોડી ડાળીઓ Add કરીએ,
કોણ બોલ્યું, કોણ મૌન છે, શું આપ્યું, શું લઈ ગયા,
આ બધું મૂકીને એકબીજાના friend બનીએ,
નાના પાસેથી નવું શીખીએ, મોટા પાસેથી જૂનું જાણીએ,
ચાલો ને પંચાત મૂકીને બસ knowledge લઈએ,
ક્યાંક દર્દ, ક્યાંક હાસ્ય, ક્યાંક એકલતા, ક્યાંક માનવતા,
ચાલોને સાથે મળીને એક બીજાના સપનાઓ પુરા કરવાની try કરીએ,
સોશિયલ મીડિયા ને મૂકીને રૂબરૂ એકબીજાના ખબર પૂછીએ,
ચલો ને એક get-together કરીએ....
@air