સત્ય, પવિત્રતા, દયા, તપ એ ધર્મ નાં પાસા છે. એનાં વગર ધર્મ લંગડો છે. એટલે, જ એનેં પાડવા સૌ તત્પર રહે છે. એનાં માટે આપણનેં જો ગ્લાની ન થાય, તો, પછી, આપણાં ધર્મ ની અવિરત હાનિ નક્કી જ છે.. મીસ મીરાં...

Gujarati Quotes by Kanha : 111057558

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now